DiscoverSamvad Gujrati Stories by Riddhi
Samvad Gujrati Stories by Riddhi
Claim Ownership

Samvad Gujrati Stories by Riddhi

Author: Samvad gujarati stories by Riddhi

Subscribed: 8Played: 95
Share

Description

Hello! નમસ્કાર હું છું આપની સ્ટોરી ટેલર રિદ્ધિ 🎤 અને મારી સાથે સાંભળો ગુજરાતી short stories એકદમ નવા અંદાજમાં.....🎧This podcast is exclusively dadicated to gujrati spoken word poetry and story telling....stay tuned to more such stories.... written and recorded by Riddhi Kumpavat https://www.instagram.com/reel/CYvA9rzKTcb/?utm_medium=share_sheet
79 Episodes
Reverse
નાનીઘર ને બાળપણ ની યાદો...
મારી ડાયરી મારા અસ્તવ્યસ્ત વિચારો નું સરનામું છે.
મુખવટો

મુખવટો

2025-07-0503:16

મુખવટો જે દુનિયાની સામે પહેરી ને ફરૂ છું પણ ઇચ્છુ કે તારી સામે ના પહેરૂ...
Post wedding shoot

Post wedding shoot

2023-12-0904:16

Pre wedding કરતાં સમાજને post wedding shoot ની વધારે જરૂર છે.
સાંભળો નિરમાના નિર્માણની કહાણી...
મોટિવેશન નું માર્કેટ એટલું ગરમ છે કે યા... હોમ કરીને પડો આગળ ફતેહ થાઓ કે ભસ્મ થાઓ કોઈ હિસાબ નથી....
આજકાલના લગ્નોમાં પરંપરા ઓછી અને દેખાદેખી વધુ
સાંભળો શું પરિવર્તન આવ્યું છે પહેલાંના અને વર્તમાન લગ્નોમાં... અને જણાવો તમારો કોઈ યાદગાર અનુભવ comments માં...
બાળપણની યાદો... Instagram: riddhi_kumpavat Do share your comments below in comment section
સ્વયંનો સ્વીકાર એટલે પરિપક્વતા.... share your comments below in the comment section Rate and follow the Podcast
મુક્તિ

મુક્તિ

2023-07-1603:11

મનના માયાવી સંસારમાં જન્મ લેતી ઇચ્છાઓ, અનિચ્છા,મહત્વાકાંક્ષા પણ ન જન્મે મને મુક્તિ જોઈએ.....
કલા

કલા

2023-07-0703:41

કલા વગર જીવન જીવી તો શકાય પણ માણી ન શકાય....
તારો ખભો હોય મારા આખરી શ્વાસ નું સરનામું....
એક સવાલ?

એક સવાલ?

2023-06-2504:00

પ્રેમ શું છે?
અનંત વિસ્તરતા આ બ્રહ્માંડમાં પાણીના પરપોટા જેવું છે આપણું અસ્તિત્વ પણ તોય અહંકાર મંગળગ્રહ જેવડો...
તુ મારા વિચારોની દુનિયાનો પ્રાણવાયુ છે,જેમાં મારા નાના સપનાઓની સ્વપ્ન સૃષ્ટિ પાંગરે છે...
એક સ્ત્રીના બલિદાન ને શા માટે આ સમાજ આટલી બધી રીતે celebrate કરે છે?
ઉનાળાની રજાઓ અને નાનીનું ઘર....endless nostalgic memories of childhood...renovation ના આ યુગમાં આપણે જૂનું ઘણું બધું ગુમાવ્યું છે.
Dear ડાયરી

Dear ડાયરી

2023-05-1403:50

Yes...After long time...મળીયે samvad gujrati stories By Riddhi Season 4 માં..આશા રાખું કે તમારો સારો પ્રતિસાદ મળે...તમારા suggestions મારા માટે કિંમતી છે તો please share your feedback.
બદલાવ

બદલાવ

2022-07-2903:45

સંવાદ સિઝન 3 નો આ આખરી એપિસોડ છે. મળીયે નવી સિઝનમાં... નવી સ્ટોરીઝ સાથે... આભાર 🙏
loading
Comments