Discover
Uday Bhayani

52 Episodes
Reverse
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૫૦) એકલા ચોલો રે...
વિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે તે સંદર્ભમાં એક સુંદર સત્ય ઘટના, દુર્જનો, ટીકાકારો વગેરેના ટોળા હોય, ભક્ત એકલો જ હોય. જીવનનું બસ આ જ સનાતન સત્ય છે, જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે, જેમ ઘુવડ સૂર્યના દર્શનથી વિમુખ હોય છે. તેમ તામસ જીવ જ્ઞાનરૂપી સૂર્યથી દૂર હોય છે, તા. ૦૨.૦૪.૨૦૨૨, શનિવારના રોજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રીરામચરિતમાનસ વાંચવાના આગ્રહની વાતો વગેરે વિશે આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-050/ લિંક ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન_આશ્રમ, #બાલા_હનુમાન_આશ્રમ_કુતીયાણા, #balahanuman, #bala_hanuman, #bala_hanuman_kutiyana, #એકલા_ચલો_રે, #ચૈત્રી_નવરાત્રી, # વાસન્તી_નવરાત્રી, #શ્રીરામ_નવરાત્રી, #અનુષ્ઠાન, #navratri, #chaitri_navratri, #vasanti_navratri, #raam_navratri, #anushthan,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૯) ચાર મિલે ચોસઠ ખિલે.
રામભક્ત રામકથા સાંભળે કે વાંચે એટલે તેનું શરીર પુલકિત થઈ જ જાય. ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર । હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ ॥ વિભીષણજી લંકામાં કેવી રીતે રહે છે તેની વાત. ભક્ત ટીકાકારો વચ્ચે જ રહેતો હોય તે સારું. વિભીષણજીના આ દાંત વચ્ચે જીભના ઉદાહરણના ગુઢ અર્થો. આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-049/ લિંક ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન_આશ્રમ, #બાલા_હનુમાન_આશ્રમ_કુતીયાણા, #balahanuman, #bala_hanuman, #bala_hanuman_kutiyana,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૮) કી તુમ્હ રામુ દીન અનુરાગી.
વિભીષણજી શ્રીહનુમાનજીને પુછે છે કે આપ કોઇ હરિભક્ત છો કે દીન અનુરાગી ખુદ હરિ જ છો? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીહનુમાનજી તેઓને રામકથા અને પછી પોતાનો પરિચય આપે છે તે તથા આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ, તે જાણવા માટેના એક સચોટ પ્રયોગની કથા. આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-048/ લિંક ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન_આશ્રમ, #બાલા_હનુમાન_આશ્રમ_કુતીયાણા, #balahanuman, #bala_hanuman, #bala_hanuman_kutiyana, #રામકથા, #ramakatha,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૭) આવકારો મીઠો આપજે રે....
શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીના મેળાપની વાત લખી છે, તેના સમર્થનમાં મળતા તર્ક, શ્રીહનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઇને જ વિભીષણજીને કેમ મળ્યા? બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીહનુમાનજીએ વિભીષણજીને ક્યા વચન સંભળાવ્યા હતા? એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે... આવકારો મીઠો આપજે રે... વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-047/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન_આશ્રમ, #બાલા_હનુમાન_આશ્રમ_કુતીયાણા, #balahanuman, bala_hanuman, #bala_hanuman_kutiyana, #આવકારો, #ભગવદ્_પ્રાપ્તિ, # ૧૦૦%_પારદર્શિતા, #પારદર્શિતા, #કાગવાણી, #kagvani, #aavkaro,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૬) રામનામની બમ્પર ઓફર…
તમામ વાચકોને મહાશીવરાત્રી પર્વની "રામનામની બમ્પર ઓફર" સહ હાર્દિક શુભેચ્છાઓ...
બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રભુ સ્મરણ કરવું એ સજ્જનતાનું એક ચિહ્ન છે. આગલા દિવસનો અંત આજના દિવસની શુભ શરૂઆત હોય છે. રામનામની બમ્પર ઓફર. સારા લોકોનો સંગ કરવાથી કોઇ નુકશાન થતું નથી વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-046/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન_આશ્રમ, #બાલા_હનુમાન_આશ્રમ_કુતીયાણા, #balahanuman, bala_hanuman, #bala_hanuman_kutiyana, #bumperoffer, #રામનામ_બમ્પર_ઓફર, #raamanam_ni_bumper_offer, #mahashivratri, #મહાશીવરાત્રી
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૫) નવ તુલસિકા બૃંદ - તુલસી મહાત્મય…
તુલસીજીનો એક ક્યારો પણ જો આંગણામાં હોય તો તેને પવિત્ર માનવામાં આવે છે. તુલસીજીના અદ્વિતિય ઔષધિય ગુણો અને તેનું મહત્વ, તુલસીજીની ઉત્પતિ અને તેના મહત્વ વિશે, તુલસીજી વિશે એક સુંદર કથા, રાક્ષસોની નગરી લંકામાં રામાયુધ અંકિત મહેલ જોઇને શ્રીહનુમાનજીના તર્ક, આપણે જાગીએ તો દરરોજ છીએ, પરંતુ સાચા સંત મળવાથી જીવનમાં જાગૃતી આવે છે, મિથિલા જેવું નિર્મળ મન હોય, તો જ સીતાજીરૂપી ભક્તિનો જીવનમાં આવિર્ભાવ થાય, ગુરુદેવને અંત:કરણથી પ્રાથના વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-045/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #તુલસી, #તુલસીજી, #તુલસી_મહાત્મય, #Tulsi, #Tulsi_Importance, #tulsi_vs_ChristmasTree, #તુલસી_ઉત્પતિ, #અમૂલ્ય_ઔષધી, #તુલસી_અમૂલ્ય_ઔષધી, #રામાયુધ, #તુલસીવન, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #balahanuman, bala_hanuman, #bala_hanuman_kutiyana,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૪) રામાયુધ અંકિત ગૃહ…
રાવણ આટલો પરાક્રમી અને શક્તિશાળી હોવા છતાં વિભીષણને ભગવાન વિષ્ણુની પુજા કરવાની ના નહોતો પાડતો અને આજકાલ સમાજમાં વ્યાપેલ દંભ અને દેખાડો, ભગવાનને માનવાની બાબતમાં અતાર્કિક વાતો, સર્વધર્મ સમભાવની ભાવના સાથે અન્યની માન્યતાને માન આપવું જોઇએ અને સાથે-સાથે સ્વધર્મને બચાવવાની જવાબદારી, ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના મહેલોને મંદિર કહ્યા અને વિષ્ણુભક્ત વિભીષણજીના ઘરને ભવન માત્ર કહ્યું, આવુ કેમ? “રામાયુધ અંકિત ગૃહ” અર્થાત વિભીષણજીનું ઘર શ્રીરાઘવેન્દ્રના આયુધ એવા ધનુષબાણથી અંકિત હતુ વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-044/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #Hypocrisy, #દંભ,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૩) હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા...
શ્રીવાલ્મીકિજીએ રામાયણમાં રાવણ અને અન્ય રાક્ષસોના અંત:પુરનું, કહેવાતું અભદ્ર, વર્ણન આલેખવાની શું જરૂર હતી? અને શ્રીહનુમાનજી માતાજીને શોધવા લંકામાં ગયા, રાક્ષસોના મહેલમાં અંદર પણ ગયા, પરંતુ અંદરની દરેક વસ્તુને આટલી બારીકાઇથી અને ખાસ કરીને સ્ત્રીઓનું આટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવાની શું આવશ્યકતા હતી? પુજારૂમ શયનખંડમાં ન રાખવાની માન્યતા, રાવણ ચુસ્ત શીવભક્ત હતો છતાં વિભીષણજીના મહેલમાં હરિમંદિર બાબતે કોઇ વાંધો નહોતો લેતો કે દંડ પણ નહોતો કરતો, રાવણ બધાની લાગણીઓને માન આપીને વાત્સલ્યભાવ સાથે તથા કૌટુંબિક ભાવનાઓ સાથે ચાલવાવાળો હતો વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-043/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #Hypocrisy, #દંભ,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૨) મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને...
લંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન અને રાક્ષસોના મહેલોમાં જનકનંદીનીની ભાળ ન મળતા શ્રીહનુમાનજી રાવણના મહેલમાં જાય છે અને તેના મહેલનું અંદરનું વર્ણન, સમાજમાં પ્રવર્તતો દંભ અને આપણી તમામ ઇન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં જોડાવાની પ્રેરણા આપવા માટે આપણું મન જ જવાબદાર છે વગેરે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-042/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #Hypocrisy, #દંભ,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૧) શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ...
ભગવાન શબ્દની ટૂંકમાં વ્યાખ્યા, સંપાતિએ કહ્યુ હતું કે માતા જાનકીજી અશોકવાટીકામાં વૃક્ષ નીચે બેઠા છે, તો શ્રીહનુમાનજીએ પહેલા મહેલોમાં શોધ કેમ કરી હશે? અને શ્રીહનુમાનજી માતા સીતાજીને મંદિરોમાં કેમ શોધવા ગયા હશે? વગેરે પ્રશ્નોના જવાબ, લંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન વગેરે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-041/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૦) પ્રભુકૃપાનો અપાર મહિમા...
પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે. ‘ગરલ સુધા’અર્થાત વિષ અમૃત સમાન થઈ જાય છે, “રિપુ કરહિં મિતાઇ” અર્થાત શત્રુઓ પણ મિત્રતા કરવા લાગે છે, “ગોપદ સિંધુ” અર્થાત સમુદ્ર ગાયની ખરીથી પડેલા ખાડા સમાન થઈ જાય છે, “અનલ સિતલાઈ” અર્થાત અગ્નિ પણ શીતળ થઈ જાય છે અને “સુમેરુ રેનુ સમ તાહી” અર્થાત વિશાળ સુમેરુ પર્વત પણ રજકણ સમાન થઈ જાય છે. પ્રભુકૃપાથી દરેક વસ્તુ સહજ થઇ જાય છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-040/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૯) સીયા રામમય સબ જગ જાની...
જીવનમાં આપણે ક્યા કાર્યો કરવાના છે? તેનો સંદેશો ભગવાન આપણને કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે; બસ આપણે સમજી શકવા જોઇએ. આ સંદર્ભમાં ગોસ્વામીજીની ચોપાઇ “સીયા રામમય સબ જગ જાની”નો પ્રસંગ. કોઇપણ કાર્ય કરતી વખતે હૃદયમાં પ્રભુ સમરણ રાખવું જોઇએ. “કામ કરતે રહો, પ્રભુ નામ જપતે રહો” પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-039/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૮) સત્સંગનું મહત્વ - ૩...
સત્સંગના પ્રકાર જેવા કે દર્શન સત્સંગ, સ્પર્શ સત્સંગ અને સમાગમ સત્સંગ. શ્રીહનુમાનજીએ લંકિનીના મસ્તક ઉપર મુક્કો માર્યો હતો. તપ અને સત્સંગમાં સત્સંગ જ શ્રેષ્ઠ છે. સમયસૂચક શબ્દ ‘લવ’ એટલે કેટલો સમય? લંકાની ઇમીગ્રેશન ઓફીસર લંકિની. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-038/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #લંકિની, #lankini, #સત્સંગ, #સત્સંગ, #satsang,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૭) સત્સંગનું મહત્વ - ૨...
સત્સંગનું અવર્ણનીય મહત્વ સમજાવતો નારદજીનો એક સુંદર પ્રસંગ. પ્રભુ તો સત્સંગીને જ વશ હોય છે, તેનું શ્રીપ્રિયાદાસજીનું એક સુંદર ઉદાહરણ. જેમ સુર્યોદય થવાથી ધરતી ઉપરનો અંધકાર દૂર થઈ જાય છે, તેમ સાચા સંતનો સંગ થવાથી અંત:કરણનું અંધારું દૂર થઈ જાય છે. અબ મોહિ ભા ભરોસ હનુમંતા । બિનુ હરિ કૃપા મિલહિં નહિં સંતા ॥ એક ઘડીના ચોથા ભાગના સમયના સત્સંગથી કરોડો અપરાધ, અસંખ્ય પાપો દૂર થઈ જાય છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-037/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #લંકિની, #lankini, #સત્સંગ, #સત્સંગ, #satsang,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૬) સત્સંગનું મહત્વ – ૧...
સ્વર્ગ અને હેવન(Heaven) વચ્ચે તફાવત તથા અંગ્રેજી ભાષામાં પણ સ્વર્ગ શબ્દ જેમનો તેમ સમાવવો જોઇએ. સ્વર્ગ અને મોક્ષના તમામ સુખો તથા સત્સંગના ક્ષણમાત્રના સુખોની તુલના કરવા માટે ક્યા ત્રાજવા હોઇ શકે? પ્રભુસંકીર્તન, સારી વાતો, સોશીયલ મીડિયા, સત્યનો સાથ અને જીવનો પોતાની સાથેનો સંગ (અહં બ્રહ્માસ્મિ) વગેરે સત્સંગના જ પ્રકાર છે. સત્યની સદા સમિપ એવા સાચા સંતનો સમાગમ એ સત્સંગની સર્વોત્તમ રીત છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-036/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #લંકિની, #lankini, #સ્વર્ગ, #મોક્ષ, #heaven, #સત્સંગ, #સત્સંગ, #satsang
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૫) પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા...
જ્યારે બ્રહ્માજીએ રાવણને વરદાન આપ્યું હતું, ત્યારે જતી વખતે લંકિનીને રાક્ષસોના વિનાશની નિશાની આપી હતી. બ્રહ્મા અને બિરંચિ ઉદ્બોધનોના અર્થ વચ્ચે તફાવત. લંકિની શ્રીહનુમાનજીને કેમ ઓળખી ગઈ, કે આ રામદૂત જ છે? અને જે સાહિત્ય કે લખાણ મૂળભુત રીતે જે ભાષામાં લખાયેલ હોય, તે ભાષામાં જ વાંચવામાં આવે તો તેનો સાચો ભાવ અને ભાવાર્થ સમજી શકાય. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-034/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #લંકિની, #lankini, #સ્વર્ગ, #મોક્ષ, #યોગ, #માયા, #પુજા, #ઉર્જા, #mahabharata, #ashadha, #yoga, #heaven, #ritual, #yoga,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૪) સંત સ્પર્શથી વિરક્તિ...
શ્રીહનુમાનજીએ વિરાટ રૂપ ધારણ કરીને લંકિનીને એક મુક્કો માર્યો અને મુક્કાનો પ્રહાર થતાં જ તેણી લોહીની ઊલટી કરતી પૃથ્વી ઉપર ઢળી પડી. તેના મુખમાંથી રક્ત વહી ગયું, એટલે કે તેણી વિરક્ત થઈ ગઈ. સાચા સંતનો સ્પર્શ થતા જ વ્યક્તિ વિકારોથી રહિત વિરક્ત થઈ જાય.
હાથ જોડીને વિનય કરવો તેને અપરાધની ત્વરિત ક્ષમા અપાવનાર મુદ્રા કહેવામાં આવે છે. કોઇને પણ હાથ જોડીને વંદન કરીએ તો કેટલું સારું લાગે? આપણી કોઇ ભુલ થઇ હોય અને સામેવાળાની હાથ જોડીને માફી માંગીએ તો સામેવાળી વ્યક્તિ તુરંત પીગળી જાય અને ક્ષમા આપે. હાથ જોડીને વિનય કરવો તેને અપરાધની ત્વરિત ક્ષમા અપાવનાર મુદ્રા કહેવામાં આવે છે. આપણી કોઇ ભુલ થઇ હોય અને સામેવાળાની હાથ જોડીને માફી માંગીએ તો સામેવાળી વ્યક્તિ તુરંત પીગળી જાય અને ક્ષમા આપે.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-034/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #લંકિની, #lankini, #વિરક્તિ, #ક્ષમા, #ક્ષમા_વિરસ્ય_ભુષણમ્,
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૩) લંકાની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રી સશક્તિકરણ...
લંકિનીએ શ્રીહનુમાનજીને કહેલા બે અપશબ્દો ‘સઠ’ અને ‘ચોર’ના અલગ દ્રષ્ટિકોણ સાથેના અર્થ. રાવણના સામ્રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રીઓનું યોગદાન કે મહત્વ. રાવણના સામ્રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાના સર્વોચ્ચ હોદ્દાઓ ધારણ કરતી ચીફ સીક્યુરીટી ઓફિસરો, સ્ત્રીઓ જ હતી. તાડકાનું ઐશ્વર્ય, સુપર્ણખાનું વિવિધ વિદ્યાઓ ઉપર પ્રભુત્વ, સિંહિકાની પડછાયાને પકડી, જીવને સમુદ્રમાં પાડવાની અદ્ભુત માયા અને લંકિનીની સુપરથી પણ ઉપર અને હાઇએસ્ટ રીઝોલ્યુશન વાળી સીસીટીવી સીસ્ટમ તથા રાવણ તદ્દન નિષ્ફિકર થઈને આનંદ-પ્રમાદ કરી શકે, પોતાની અંગત જીંદગી માણી શકે, તેટલી સલામતીની ખાતરી સાથીની ત્રિજટાની સુરક્ષા કુશળતાતો વળી બધાથી ઉપર હતી. અંતે, સ્ત્રી સશક્તિકરણ કરતા રાક્ષસ નિયંત્રણ ઉપર વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-033/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #લંકિની, #lankini, #સ્ત્રીસશક્તિકરણ, #WomenEmpowerment, #Securitysystem, #તાડકા, #સુપર્ણખા, #સિંહિકા, #ત્રિજટા, # ચીફ_સીક્યુરીટી_ઓફિસર
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૨) અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમ...
શ્રીહનુમાનજીએ લંકામાં પ્રવેશ માટે મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું હશે? તે સમયે શ્રીહનુમાનજીએ મુદ્રિકા ક્યાં રાખી હશે કે તેનું શું કર્યું હશે? આવા પ્રશ્નોના સુંદર સમાધાન, અણિમા સિદ્ધિ, લધિમા સિદ્ધિ, પ્રભુના નૃસિંહ અવતારનું સ્મરણ, “અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમ” અર્થાત હે વાનર! હું સ્વયં લંકા નગરી જ છું વગેરે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-032/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #મસક, #મુદ્રિકા, #mudrika, #નરહરિ, #નૃસિંહ, #લંકિની, #lankini, #અણિમા, #લધિમા, #અષ્ટસિદ્ધિ, #નવનિધિ
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૩૧) લંકહિ ચલેઉ સુમિરિ નરહરી...
શ્રીહનુમાનજીએ અત્યંત નાનું રૂપ ધરી અને રાત્રીના સમયે લંકા નગરીમાં પ્રવેશ કરવાનું કેમ વિચાર્યું? કોઇ વ્યક્તિના સાચા સંસ્કાર કે રહેણી-કરણી જાણવી હોય, તો તે એકલો હોય ત્યારે એકાંતમાં કેવી રીતે રહે છે કે વર્તે છે? તે જાણવાથી સાચી પરિસ્થિતિની ખબર પડી જાય. વિચારો અને તેના અમલ સંદર્ભમાં બાબાજીએ વર્ણવેલા ત્રણ પ્રકારના લોકો, એક, જે વિચાર જ કરતા રહે, કંઇ કામ ન કરે. બીજા, વગરવિચાર્યું કામ કરે અને ત્રીજા, વિચારે પણ ખરા અને તે મુજબ કામ પણ કરે એટલે કે કોઇપણ કામ વિચારીને જ કરે. જે પ્રભુતાને પચાવી શકે અને લઘુતાને નિભાવી શકે તે જ ભક્તિને પ્રાપ્ત કરી શકે. ગોસ્વામીજી એ લખ્યું કે, ‘મસક સમાન રૂપ કપિ ધરી’ એટલે તરત જ ઉદ્ભવેલો યક્ષ પ્રશ્ન કે, જો શ્રીહનુમાનજીએ મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું? વગેરે કથા જાણવા અને આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.
લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-031/ ઉપર ક્લિક કરો.
જય સિયારામ...
email - udaybhayani@gmail.com
વેબસાઇટ લિંક – http://udaybhayani.in/
યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8
ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani
ફેસબૂક - https://www.facebook.com/krinuday
પોડકાસ્ટ -
એન્કર - https://anchor.fm/uday-bhayani
સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd
એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en
બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani
ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw
પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1
રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3
#hanuman, #manas, #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #सुंदरकांड, #हनुमान, #માનસ, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #મસક, #મુદ્રિકા, #mudrika,