DiscoverWPVaat - આપની સફર આપનો અનુભવ
WPVaat - આપની સફર આપનો અનુભવ
Claim Ownership

WPVaat - આપની સફર આપનો અનુભવ

Author: WP Vaat

Subscribed: 1Played: 1
Share

Description

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.

Hosted on Acast. See acast.com/privacy for more information.

54 Episodes
Reverse
આ એપિસોડમાં રોનક્ભાઈએ જેઓ WordCamp Asia 2026 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ વિગતવાર એપ્રિલ મહિનાની 09th થી 11th સુધી  થનાર WordCamp એશિયા 2026 - Jio World Convention Centre (મુંબઈ) બધી અગત્યની માહિતી આપી. ખાસ કરીને SMEs, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો WordCamp એશિયા 2026 માં શું શીખી શકે તથા કેટલા લાભ લઇ શકે છે આ ફ્લેગશિપ ઈવેન્ટ attend કરીને તે ઉપર વિસ્તારથી જાણકારી આપી છે. આ ઈવેન્ટમાં આશરે 2000 - 3000 લોકો વિશ્વભરમાંથી આ ઈવેન્ટમાં ભાગ લેવાના છે જે ભારતમાં રહેતા લોકો માટે ઉત્તમ તક છે કે જ્યાં એકજ સ્થળે આટલા બધા લોકોને મળી શકે, નવું શીખી શકે અને ઘણા collaborations પણ કરી શકે છે.  WordCamp Asia 2026 વિષે વધુ માહિતી માટેWCAsia 2026 ની ટિકિટ ખરીદવા માટે [Ticket purchase link] - https://asia.wordcamp.org/2026/event-pass/આ ઈવેન્ટને sponsor કરવા માટે [To sponsor this event] - https://asia.wordcamp.org/2026/call-for-sponsors/આ ઈવેન્ટના organizers વિષે જાણવા માટે [To know about WCAsia 2026 organizing team members] - https://asia.wordcamp.org/2026/organisers/આ ઈવેન્ટના વિશ્વભરમાંથી આવનાર વક્તાઓ જેમને સાંભળવા મળશે [To know about all the WCAsia 2026 Speakers] - https://asia.wordcamp.org/2026/speakers/આ ઇવેન્ટમાં ભાગ લેનાર લોકોની યાદી [To take a glimpse at Attendees] - https://asia.wordcamp.org/2026/attendees/Contributor's Day વિષે જાણકારી માટે [To learn about Contributor's Day overview] - https://asia.wordcamp.org/2026/contributor-day/આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર્સ [To know about all the Official Media Partners for WCAsia 2026] - https://asia.wordcamp.org/2026/media-partners/WCAsia 2026 વિષે સોશિયલ મીડિયા પર ફોલો કરવા માટે [WCAsia 2026 Social Media Links] LinkedIn - https://www.linkedin.com/company/wordcampasia/posts/?feedView=allTwitter (X) - https://x.com/WordCampAsiaInstagram - https://www.instagram.com/wordcampasia/   Fb - https://www.facebook.com/WordCampAsia/  YouTube - https://www.youtube.com/@wordcampasia    Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં રમેશભાઈએ પોતાના જીવન ના સંઘર્ષો, learnings અને milestones વિષે જણાવ્યું અને સાથે-સાથે પોતાની firm Triovate Private Limited ના અત્યારસુધી ના સફર વિષે જણાવ્યું. રમેશભાઈએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું customized digital solutions થી બિઝનેસને થતા benefits વિષે. એમણે આગળ જણાવ્યું કે 2026 ને લઈને કેવા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે અને businesses કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. Lead generations ને લઈને કેવા misconceptions હોય છે એ પુપર પણ રમેશભાઈએ real-world usecases સાથે સમજાવ્યું.  રમેશભાઈ સામતિયા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/rameshsamatiya/ફેસબૂક - https://www.facebook.com/ramesh.samatiyaTriovate Private Limited વિષે જાણકારી માટે વેબસાઈટ - https://triovate.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/triovate-private-limited/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/triovate_private_limited/?hl=enફેસબૂક - https://www.facebook.com/triovatepvtltd/યૂટ્યૂબ - https://www.youtube.com/@triovate_academy------------------------------------------------------------------------------------------------------------------------સુમંતભાઈ લોહારલિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/ટ્વીટર (X) - https://x.com/LoharSumantઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/WPVaat Gujarati Podcastલિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/યૂટ્યૂબ - https://www.youtube.com/@wpvaat/For collaborations - sumantlohar@wpvaat.com Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં ૫૦ એપિસોડ સુધીની સફરની વાતો શેયર કરી છે જેમાં ઘણી બધી અજાણી વાતો આપને જણાવી છે. અમે આ ગોલ્ડન milestone ના ઉપલક્ષ્યમાં અમારા સ્પોન્સર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને સર્વે audience નો આભાર માનીયે છીએ. સુમંતભાઈ લોહાર [WPVaat હોસ્ટ & ક્રિએટર] ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://sumantlohar.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/ટ્વીટર (X) - https://x.com/LoharSumantઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/ફેસબૂક - https://www.facebook.com/sumantluharવર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/sumantlohar/બિઝનેસ વેબસાઈટ - https://yaahomdigital.com/WPVaat Gujarati Podcast વિષે જાણકારી માટે વેબસાઈટ - https://wpvaat.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/ટ્વીટર (X) - https://x.com/wpvaatઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100092469258476યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@wpvaat------------------------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
જયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના "પચાસ" એપિસોડ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ એપિસોડ - ૪૯ અમે અલગ - અલગ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા સર્વે મહિલાઓ ને સમર્પિત કરી રહિયા છીએ. એમના યોગદાન ને બિરદાવીએ છીએ.આ એપિસોડમાં પ્રિયંકાબેને સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે automations કેવી રીતે કોઈ પોતાના કાર્યોમાં તથા બિઝનેસમાં અમલ કરી શકે છે. આગળ પ્રિયંકાબેને real-world usecases સાથે સમજાવ્યું કે કોઈપણ બિઝનેસ હોય જેમકે self-employed વ્યક્તિ, startups અથવા તો ગૃહિણીઓ જેઓ પોતાનો બિઝનેસ કરી રહ્યા હોય એવા નાના-મોટા દરેક ઉદ્યોગોને ઉપયોગી automations ની step by step માહિતી તથા પ્રોસેસ સરળ રીતે સમજાવી છે.  પ્રિયંકાબેન ગુસાણી ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://priyankagusani.com/લિંક્ડઇન - https://www.linkedin.com/in/priyanka-gusani/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/priyankagusani/યૂટ્યૂબ - https://www.youtube.com/@priyankagusaniGopal Info વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.gopalinfo.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/gopal-info/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/gopalinfo/ફેસબૂક - https://www.facebook.com/gopalinfo75---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં આશિષભાઈએ ખુબ ઊંડાણપૂર્વક open-source technology ના ટ્ટ્રેન્ડ્સ, industry usecases, benefits અને implementation વિષે જણાવ્યું. એમણે આગળ પોતાના ૨૫ વર્ષના અનુભવો આધારે જણાવ્યું કે ટેક્નોલોજી implementation માટે શું challenges આવી રહ્યા છે તથા 2026 વર્ષ ને લઈને કેવી તૈયારી કરવાની જરૂર છે ખાસ કરીને જયારે open-source technology નો ઉપયોગ કરવો હોય ત્યારે. આશિષભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/shah-ashish/ટ્વીટર (X) - https://x.com/ashishshahઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/ashish.s.shah/ફેસબૂક - https://www.facebook.com/ashisshahNCode Technologies વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.ncodetechnologies.com/લિંક્ડઇન - https://in.linkedin.com/company/ncode-technologies-incટ્વીટર (X) - https://x.com/ncodetechnologyઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/ncodetechnologiesinc/ફેસબૂક - https://www.facebook.com/NCodeTechnologiesIncયૂટ્યૂબ - https://www.youtube.com/@ncodetechnologiesinc------------------------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં અક્ષતભાઈએ ખુબ સરસ રીતે અને પ્રેકટીકલ examples સાથે સમજાવ્યું કે SEO અને content નું landscape કેવી રીતે બદલાઈ રહ્યું છે, શું નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે content types ને લઈને અને audience કેવું content expect કરે છે બ્રાન્ડ્સ, બિઝનેસ owners અને creators પાસે થી. આગળ અક્ષતભાઈએ જણાવ્યું કે ૨૦૨૬ માં કેવી જુગલબંધી જોવા મળી શકે છે SEO અને content ને લઈને અને કોઈપણ બિઝનેસે આ તક કેવી રીતે ઝડપી લેવી જેથી એ next લેવલ પાર જઈ શકે.અક્ષતભાઈ કોઠારી ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/akshat-kothari/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/akshatkothari09/ફેસબૂક - https://www.facebook.com/akshat.kothari.904વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://wordpress.com/reader/users/akshat752StoreApps વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.storeapps.org/લિંક્ડઇન - https://www.linkedin.com/company/store-appsટ્વીટર (X) - https://x.com/storeappsઇન્સ્ટાગ્રામ - https://www.facebook.com/storeapps.org/યૂટ્યૂબ - https://www.youtube.com/user/storeapps---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
આ WordCamp સ્પેશ્યિલ એપિસોડમાં અલ્કેશભાઈ જેઓ WordCamp સુરત 2025 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ સુંદર રીતે WordCamp Surat 2025 વિષે સંપૂર્ણ માહિતી આપી અને એ પણ માત્ર ૨૦ મિનિટમાં !!! WordCamp Surat 2025 માં ઘણું શીખવા મળશે અને સાથે-સાથે ભારતના અનેક શહેરો માં રહેતા WordPress કૉમ્યૂનિટી મેમ્બર્સ ને પણ મળવાનો રૂડો અવસર છે. તો મિત્રો ચુકી ન જતા હો !!! WordCamp Surat 2025 વિષે અગત્યની linksવેબસાઈટ - https://surat.wordcamp.org/2025/લિંક્ડઇન - https://www.linkedin.com/company/wordpress-surat-community/ટ્વીટર (X) - https://x.com/wcsuratઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wordpresssurat/ફેસબૂક - https://www.facebook.com/WCSurat/Speakers - https://surat.wordcamp.org/2025/speakers/Schedule - https://surat.wordcamp.org/2025/schedule/Sponsors - https://surat.wordcamp.org/2025/sponsors/How to reach venue - https://surat.wordcamp.org/2025/how-to-reach-surat-your-arrival-guide-for-wordcamp-surat-2025/Volunteers - https://surat.wordcamp.org/2025/volunteers/Organizers - https://surat.wordcamp.org/2025/organizers/Media Partners - https://surat.wordcamp.org/2025/media-partners/------------------------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં દર્શક્ભાઈએ વિગતવાર સમજાવ્યું કે ઈ-કોમર્સ સ્ટોર કેવી રીતે કાર્ય કરે છે તથા કોઈ પણ ઓનલાઈન સ્ટોર ઓનર માટે મહત્વના user behavior tracking tools કયા છે અને એ ટૂલ્સ ના ઉપયોગ માટે પહેલા કેવું પ્લાનિંગ કરવું જરૂરી છે. દર્શક્ભાઈએ આગળ સરસ રીતે સમજાવ્યું કે ઈ-કોમર્સ બિઝનેસ ઓનર્સને કેવા challenges આવે છે તથા user experience ને વધુ સરળ બનાવવા માટે કયા metrics નું monitoring તથા analysis કરવું જરૂરી છે. હાલના કેવા ટ્રેન્ડ્સ જોવા મળે છે તથા ઈ-કોમર્સ સ્ટોરને લઈને ગ્રાહકો કેવા features ઈચ્છે છે અને હાલના જે ઓનલાઈન સ્ટોર્સ છે એમના ડેસ્કટોપ version તથા મોબાઈલ એપમાં હજુ કાયા સુધારા તથા analysis ની જરૂર છે એ વિષે પણ દર્શક્ભાઈએ મહત્વપૂર્ણ વાતો કરી છે.    દર્શકભાઈ પટેલ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/thisisdarshkElevar વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.getelevar.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/getelevar/યૂટ્યૂબ - https://youtube.com/@elevar---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં મનીષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે અનુભવી financial advisor ની સલાહ લઈને financial planning કેવી રીતે કોઈપણ પરિવાર માટે ઉપયોગી બને છે અને સૌથી અગત્યની વાત છે અને એનું proper મેનેજમેન્ટ કરવું. સાથે-સાથે મનીષભાઈએ સાત સ્ટેપમાં સમજાવ્યું financial planning:-- Personal Financial Planning- Debt Management- Investment Planning- Insurance Planning- Tax Planning- Retirement Planning- Estate Planningમનીષભાઈ મન્સિંગાણી ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/manish-mansingani-790b7031/Kiaan Corp (Technical & Financial Services) વિષે જાણકારી માટે વેબસાઈટ - www.consultkiaan.comઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/kiaancorp?igsh=MWpzbTM4NmNodjZpaA==---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં તુષારભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે Leisure industry માં જે બિઝનેસ હોય છે એમણે organic SEO અને paid SEO ને લઈને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી B2C અને B2B clients સારી રીતે મેળવી શકે અને લાંબા સમય માટે પણ ઉપયોગી બની રહે બિઝનેસ growth માટે. તુષારભાઈ વ્યાસ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/tushar-vyas-hawkium/Hawkium Digital Pvt. Ltd. વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.hawkium.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/hawkium-digital-marketing-02a5a5264/ટ્વીટર (X) - https://x.com/Hawkiumdmઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/hawkium/ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100085519400094---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં જયદીપભાઈએ પોતાની આગવી શૈલી સમજાવ્યું કે ડિજિટલ માર્કેટિંગ માટે planning અને યોગ્ય પ્લેટફોર્મની પસંદગી કોઈપણ બિઝનેસ માટે ખુબજ અગત્યની બાબત હોય છે. એમણે પોતાના જીવનના અનુભવો પણ શેયર કાર્ય તથા ગ્લોબલ engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગનું planning એક બિઝનેસ કેવી રીતે કરી શકે એના વિશેપણ ઊંડાણપૂર્વક વાતો થઈ. જયદીપભાઈ પરીખ ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - www.jaydip.coલિંક્ડઇન - https://www.linkedin.com/in/jaydipparikh/ટ્વીટર (X) - https://x.com/JaydipParikhઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/jaydipparikh/Tej SolPro Digital Pvt. Ltd. વિષે જાણકારી માટે વેબસાઈટ - https://tej9.com/---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં ભાવેશભાઈએ વિસ્તારથી બ્રાન્ડિંગ વિષે જણાવ્યું તથા WordPress ને લઈને ઓનલાઈન identity કેવી રીતે ઉભી કરી શકાય એ વિષે પણ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું. એની સાથે-સાથે બ્રાન્ડિંગ ને લઈને સારા ઉદાહરણો સાથે સમજાવ્યું, જે ખુબજ પ્રશંસનીય વાત છે.ભાવેશભાઈ વાળંદ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/bhaveshvalandટ્વીટર (X) - https://x.com/BhaveshAValandઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/bhaveshvalandફેસબૂક - https://www.facebook.com/share/17WAUuJpzq/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/bhaveshvalandofficial/Pixielit Studios વિષે જાણકારી માટે વેબસાઈટ - www.pixielit.comલિંક્ડઇન - https://in.linkedin.com/company/pixielit-studiosટ્વીટર (X) - https://twitter.com/pixielitstudios/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pixielitstudios/ફેસબૂક - https://m.facebook.com/pixielitstudios/---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં અલ્કેશભાઈએ ખુબ સરસ રીતે જણાવ્યું કે જોબ માઈન્ડસેટ થી બિઝનેસ માઈન્ડસેટ તરફ આગળ વધવું હોય તો કેટલીક કાળજી લેવી જરૂરી છે તથા યોગ્ય સમયે નિર્ણય કેવી રીતે લેવો એના વિષે પણ ધ્યાનપૂર્વક વાતો થઈ. એની સાથે-સાથે અલ્કેશભાઈએ જણાવ્યું કે પોતાના સ્કિલ્સને પારખીને આગળ વધવું ખુબજ અગત્યનું છે તથા એનાથી એક સચોટ માર્ગ મોકળો થતો હોય છે જે આગળ જતા બિઝનેસ શરુ કરવા માટે ખુબજ લાભદાયક સિદ્ધ થાય છે.અલ્કેશભાઈ મિયાણી ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://miyanialkesh7.comલિંક્ડઇન - https://www.linkedin.com/in/miyanialkesh7ટ્વીટર (X) - https://x.com/miyanialkesh7ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/miyanialkesh7/ફેસબૂક - https://www.facebook.com/miyanialkesh7વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/alkesh7/Techeshta Solutions વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.techeshta.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/techeshta/ટ્વીટર (X) - https://x.com/techeshtaફેસબૂક - https://www.facebook.com/techeshtaયૂટ્યૂબ - https://www.youtube.com/@techeshtaOther session linksAhmedabad WordPress Meetup - https://speakerdeck.com/ahmedabadwordpress/tips-to-approve-wordpress-plugin-january-2019-wordpress-meetupVadodara WordCamp - https://vadodara.wordcamp.org/2019/7-lessons-learned-while-creating-wp-plugins-by-alkesh-miyani/---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં ઉપેન્દ્રભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે વર્તમાન બિઝનેસને વૈશ્વિક કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે તથા કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે global expansion કરતી વખતે. કોઈપણ બિઝનેસ માટે એમના ટીમની ભૂમિકા કેટલી અગત્યની છે global expansion માટે એનાપર ઉપેન્દ્રભાઈએ ખુબજ અગત્યના મુદ્દાઓ વિષે જણાવ્યું તથા ટીમ સાથે તાલમેલ સુદ્રઢ રાખવો કેટલું જરૂરી છે એના વિષે પણ વિગતવાર જણાવ્યું.ઉપેન્દ્રસિંહ ઝાલા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/upendrasinhzala/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/upendrasinh_7077/ફેસબૂક - https://www.facebook.com/sentiago.zalaNeuramonks and Hawkium digital pvt ltd વિષે જાણકારી માટે વેબસાઈટ - http://www.neuramonks.com/ & http://www.hawkium.in/લિંક્ડઇન - https://www.linkedin.com/company/neuramonksયૂટ્યૂબ - https://www.youtube.com/channel/UC9M4m6TtTi7o8bA5RdUeI4A ---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - https://fatah.co Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં અર્પિતભાઈએ ખુબ સરસ રીતે પોતાના WordPress plugins વિષે વિસ્તારથી જાણકારી આપી તથા વર્ડપ્રેસ plugins નું હાલ શું importance છે એના વિષે પણ વાતો થઈ. એમણે જણાવ્યું કે કેવી રીતે સંઘર્ષપૂર્ણ સમયમાંથી પસાર થઈને નડિયાદમાં એમણે પોતાની કંપનીની શરૂઆત કરી. અર્પિતભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/arpitgshah/ટ્વીટર (X) - https://x.com/arpitgshah27ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/arpitgshah/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/arpitgshah/Creative Werk Designs વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.creativewerkdesigns.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/69055444/admin/dashboard/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/creativewerkdesigns/ફેસબૂક - https://www.facebook.com/share/1AnsUXwiVd/યૂટ્યૂબ - http://youtube.com/@wpsyncsheets---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં મંજુલાબાએ ખુબ સુંદર રીતે પોતાના જીવનના અનુભવો, બેહરીનમાં પોતાના કાર્યો, અધ્યાત્મ માર્ગથી મેળવેલી સફળતાઓ વિષે વાતો કરી. અને અહીં બિરદાવવા પાત્ર છે એમની ઉર્જા, વિશ્વાસ અને સાહસ કે તેઓ ૭૬ વર્ષની ઉંમરે પણ પોડકાસ્ટમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ એપિસોડ કાયમી સંભારણું બની રહેશે અને પ્રેરણા આપતું રહેશે સર્વેને. સાથે-સાથે આ વડીલના સંકલ્પો જોઈને વિચાર આવે કે WordPress ટેક્નોલોજી સિનિયર સિટીઝન માટે પણ ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે અને વડીલો પણ બ્લોગ દ્વારા વિશ્વ સમક્ષ સહેલાઈથી પોતાના વિચારો પ્રદાન કરી શકે છે. WPVaat ગુજરાતી પોડકાસ્ટને સંપર્ક કરવા માટે આપ ઈમેઈલ (email) કરી શકો છો - sumantlohar@wpvaat.comWPVaat ગુજરાતી પોડકાસ્ટને ફોલો કરવા માટે - YouTube - https://www.youtube.com/@wpvaatSpotify - https://open.spotify.com/show/2530ARRsZAcLzFkQFeWXiI?si=c6c318ed8e4c48f8Website - https://wpvaat.in/ Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડના ભાગ - ૨ માં હરદીપસિંહજી એ startup ecosystem, બિઝનેસ સફર તથા બિઝનેસની ખુબ બહુમૂલ્ય વાતો શેયર કરી જે એમના વર્ષોના અનુભવો, ઓબઝર્વેશન્સ અને જીવનમાંથી કેળવેલી પોતાની learnings શેયર કરી છે. હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડના ભાગ - ૧ માં હરદીપસિંહજી એ ખુબ સરસ રીતે પોતાના જીવનના સંસ્મરણો, અનુભવો, વિચારો અને એમણે અનુભવોથી શું કેળવ્યું છે એના વિષે ઊંડાણપૂર્વક વાતો થઈ. ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તથા યુવાનોને કેવી રીતે પ્રેરણા આપે છે એના વિષે પણ વિસ્તારથી જણાવ્યું. ભાગ - ૨ ટૂંક સમયમાં આપની સમક્ષ લાવશું જેમાં હરદીપસિંહજી (ગોહિલ સર) પોતાના બિઝનેસ અને એમના પ્રોફેશનલ કાર્યો વિષે જણાવ્યું છે. આ એપિસોડનું રેકોર્ડિંગ તારીખ ૨૭/૦૫/૨૦૨૫ ના શુભ સંધ્યાએ કરેલો છે, જે દિવસે WordPress ને ૨૨ વર્ષ થયા છે. આ પ્રસંગે આપ સર્વેને અનેક-અનેક શુભકામનાઓ. હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં કોમલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું કેવી રીતે ફ્રિલાન્સિંગથી મહિલાઓ વર્ડપ્રેસનો ઉપયોગ કરીને બિઝનેસ કરી શકે છે સાથે-સાથે ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાનું ઘર, પરિવાર તથા પોતામાં રહેલી અધભૂત ક્ષમતાઓના બળે ફ્રિલાન્સિંગ કરી શકે. જે મહિલાઓ ગર્ભવતી [maternity leave] હોય તો એ ઘરેથી વર્ડપ્રેસને લઈને સમયનો સદુપયોગ કરીને ફ્રિલાન્સિંગ કેવી રીતે કરી શકે એના વિષે કોમલબેને વિસ્તારથી મેથોડોલોજી સમજાવી.કોમલબેન ભટ્ટ ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://catchkomal.github.io/લિંક્ડઇન - https://www.linkedin.com/in/komal-bhatt-1413867b/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/komaljoshi3080/ફેસબૂક - https://www.facebook.com/komal.bhatt.988926વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/komal889/ Hosted on Acast. See acast.com/privacy for more information.
આ એપિસોડમાં નિકુંજભાઈએ વિસ્તારથી સમજાવ્યું કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી જોઈન કરવાથી તથા લોકોને મળવાથી સેલ્સ સ્કિલ્સની સાથે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઈમ્પ્રુવ થાય છે. નિકુંજભાઈએ પોતાના અનુભવો શેયર કરતા જણાવ્યું કેવી રીતે એમનામાં ઈમ્પ્રુવમેન્ટ થયું વર્ડપ્રેસની ઈવેન્ટ્સમાં જવાથી તથા લોકો સાથે નેટવર્કિંગ કરવાથી.નિકુંજભાઈ ચૌહાણ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/nikunjchuahanટ્વીટર (X) - https://x.com/IntuitiveNiksઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/niks2392/વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/nikunjchauhan/KrishaWeb [KrishaStudio] વિષે જાણકારી માટે વેબસાઈટ - www.krishastudio.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/krishastudio/ટ્વીટર (X) - https://twitter.com/KrishaStudio/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/krishastudio/ફેસબૂક - https://www.facebook.com/KrishaStudio/યૂટ્યૂબ - https://www.youtube.com/channel/UC9KxlsFQ5vhytLQidy0Gb7Q Hosted on Acast. See acast.com/privacy for more information.
loading
Comments 
loading