WinTuneIn

I am going to share Experience and motivational stuff which boost the morale and take one to the next level

Parts of speech - Types of Pronoun

અંગ્રેજી pronoun ને ગુજરાતી માં સર્વનામ કહેવામાં આવે છે.નામનો વારંવાર ઉપયોગ સારો ન લાગે તે માટે નામ ને બદલે સર્વનામ નો ઉપયોગ કરવામાં આવે છે.

06-01
09:57

નૂતન વર્ષ ને ચાલો ને પાછું લઇ આવીએ....લાવશો ને તમે પણ ?

બધું જતું રહ્યું....ચાલો બચાવી લઈએ આપણું. સંસ્કૃતિ , સમય અને ખરેખર આપણી વિશાલ વિરાસત....ક્યાંક વધુ ખોવાય ન જાય.

11-08
05:22

Navratri..... Real feasting

Prof Lalit Chande 9 days of Navratri what 9 vows to be taken to celebrate the festival of power & Energy

10-10
04:08

Part 3 English speaking practice session

English in just 15 hours Lets practice English - Practice Makes Man perfect.

10-08
03:32

English Practice session 2

With Lalit English in just 15 hours

10-08
03:25

ગમતાનો ગુલાલ કરીએ

લાઈફ ને એન્જોય કરવા / જીવન ને જાનદાર અને શાનદાર બનાવવા માટે 6 મુદ્દાઓ.

10-06
05:12

English In Just 15 hours

Let's learn English English Samvad ~ English Practice is must to improve and to go to the next level.

09-29
04:04

ઈશ્વરનો સીધો સંવાદ...વાવાઝોડા દ્વારા

તારીખ 17 અને 18 , બે દિવસ સમગ્ર ગુજરાત માં તાઉ ટે વાવાઝોડા એ સમગ્ર માનવ જાત ને અને તેની સિસ્ટમ ને હલબલાવી નાખી ત્યારે પ્રકૃતિ~ ઈશ્વર શું સંદેશો આપવા ઇચ્છે છે ? આપનો ફીડબેક આપશો તો ખુબ ગમશે.

05-19
07:12

7 ટિપ્સ.....અંગ્રેજી શીખવામાં ખુબ ઉપયોગી

પ્રોફ.લલિત ચંદે ,23 વર્ષ થી વધારે ટીચિંગ અને ટ્રેનીંગ નો અનુભવ ધરાવે છે.ગુજરાતી માતૃભાષા હોવા ઉપરાંત સમગ્ર ઊંચ અભ્યાસ પણ ગુજરાતી માં જ કરેલો છે.23 વર્ષ અંગ્રેજી માધ્યમ મેનેજમેન્ટ વિષયો પ્રોફેસર તરીકે બહોળો અનુભવ ધરાવે છે. શિખવાળવામાં સદાય નવીનતા અને વિવિધતા ને લીધે અંગ્રેજી ભાષા કેવી રીતે શીખી શકાય તે માટે અનુભવ પર આધારિત 7 ટિપ્સ તરીકે મુદ્દાઓ અહીં આપ સૌ માટે રજુ કર્યાં છે.આશા છે કે પસંદ પડશે...પ્રતિભાવ આપજો હો ...!💐

05-14
25:25

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.....લલિત સાથે

વાત આસપાસ ની લલિત સાથે......28 ફેબ્રુઆરી , નેશનલ સાયન્સ દિવસ.....હવે નો સમય માહિતી , જ્ઞાન , ટેક્નોલોજીનો છે....આપણા યુવાનો વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી તરફ વાળવા હોય તો વિદ્યાર્થી અવસ્થામાં જિજ્ઞાશા વિકશે અને તે માટે સવાલ પૂછવાને પ્રોત્સાહન મળે તેમજ પ્રશ્નો ના યોગ્ય અને સમય સર જવાબ મળે તેવા પ્રયત્નો કરવા જોઇયે.......આ જ રીતે સાયન્સ ડે ઉજવાય તો આવનારા દિવસો માં ક્રાંતિ થશે.

02-28
04:16

વસંત ઋતુ ના વધામણાં....લલિત સાથે

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંત ના...ફૂલો એ બીજું કઈ નથી પણ પગલાં વસંત ના. માણસ અને પ્રાણીમાં ફેર શું ? જો માનવી જ્ઞાન , વિદ્યા , કલા ,સંગીત , પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ રહી , પ્રકૃતિ સાથે રહે તો સુસંસ્કૃત માનવી....નહિ તો પૂછાળા વાળા પ્રાણી અને સૂટ વાળા માં કોઈ ફરક નથી.....વસંત ની શુભેચ્છાઓ સહ....ઘણું.....લલિત સાથે....વાત આસપાસની....જલ્દી મળીશું...

02-16
05:11

Velentine Special..... વાત આસપાસની....લલિત સાથે

પ્રેમ નો એઝહાર અથવા વ્યક્ત કરવાની 4 રીત ખુબ અસરકારક , અને હા મને પણ હૃદય થી ગમી..........મિત્ર નો અનુભવ ~વેલેન્ટાઈન સ્પેસિઅલ સાંભળી , અન્ય નજીક ના લોકોને સંભળાવવાનું ચુકતા નહિ મિત્રો....અને હા આપનો ફીડબેક પણ પ્રેમ પૂર્વક શેર કરજો....ખુબ જલ્દી ફરી મળીશું. ...આવજો.Take Care

02-15
05:29

ચલના જીવન કી કહાની......રુકના મોતકી નિશાની~વાત આસપાસ ની....લલિત સાથે

ચલના જીવન કી કહાની......રુકના મોતકી નિશાની~વાત આસપાસ ની....લલિત સાથે

01-28
07:32

વાત આસપાસની....લલિત સાથે

ભારતીય સંકૃતિ માં.....કેટલાક વ્રત , નિયમો , આમન્યા ,ટેક...........નિયમિત કરવા માટે બતાવવામાં આવ્યું છે. દરેક ક્રિયા કે ચિન્હ પાછળ વૈજ્ઞાનિક તર્ક રહેલો છે જે સમજાવવા કરતા કરવા પર ભાર મુકવા માં આવે છે.ખુબ તાર્કીક , વૈજ્ઞાનિક અને લાભકારક છે.....એન્જોય વાત આસપાસ ની લલિત સાથે

01-23
03:31

વાત આસપાસની ............ લલિત સાથે . લીડરશિપ માટે બહુમૂલ્ય સંદેશો ..

જીવન ને સફળ બનાવા માટે નેતૃત્વ ખુબ મહત્વનો સદ્દગુણ છે . જો તમે પણ વિકસિત કરવા ઇચ્છતા હોય તો આ રહ્યા ત્રણ સચોટ મુદ્દાઓ Learn & Enjoy .

01-17
02:28

પતંગ.....પાંચ લોકો ને તંગ કરે છે.મકર સંક્રાંતિ ની સુભભેચ્છા સહ.....વાત આસપાસ ની....લલિત સાથે

ભારત વિવિધતા માં એક્તા નો દેશ છે.....અનેક વિવિધતા વાળા ત્યોંહાર ની પાછળ વ્યવહાર અને વિજ્ઞાન સમાયેલું હોય છે. ઉત્સવ પ્રિય લોકો ઉત્સવ મનાવે સાથે તમામ દર્દ અને દૂખ ભૂલવા માટે આવા ત્યોંહારો ઇંધણ પણ પૂરું પાડે છે. પતંગ ....પ (પાંચ) તંગ , પાંચ લોકો ને તંગ કરે છે....તંગ અને તંગી ની વચ્ચે મજા લેવાનું , સલામતી અને સ્વાસ્થ્ય નું ધ્યાન ભુલાય નહિ , ધ્યાન રાખજો. મકર સંક્રાંતિ - લોહરી ની ખુબ ખુબ સુભેચ્છાઓ. લલિત ચંદે

01-13
05:56

વાત આસપાસ ની....લલિત સાથે

મકર સંક્રાંતિ આવે એટલે તેની તૈયારી ના ભાગ રૂપે બાળકો અગાઉથીજ તૈયારી શરુ કરી દે...... ખાસ પરિસ્થિતિ , સંજોગો......અરે કોવિડ 19 પણ બાળકો ની મજા બગાળી શકે નહિ જ.રવિવાર સવારે અગાસી પર નો માહોલ , તળકો , બાળકો.....અને હા તેમાં રહેલો સુંદર સંદેશો જે આપ સૌ મિત્રો ને પણ ગમશે......કારણ કે વાત સાવ નાની છે પણ તમારી , મારી અને સૌ ને લાગુ પડે તેવી છે.....આસ પાસ માં બનતી ઘટના....ઉદાહરણ સેટ કરશું....મેન્ટર તરીકે જલ્દી બીજા ને પ્રેરિત કરી શકીશું....સાંભળી ને કૉમેન્ટ અને ફીડબેક આપશો તો ગમશે... વાત આસપાસ ની...લલિત સાથે.

01-12
05:12

Small....Micro things keep us far from.........the Real need or ingredients.

Lets peep in to it.Small ~micro eliments seem to be very small sometimes even we cant see it even from our eyes.The elements which is the crux for our life and might be missed.You can feel it and fill them with the true elements if you free from the micro yet powerful hinderence.yea....I am talking about EGO.....E must go.....lets tune in to win.yes....win togather.

11-17
05:26

કહાની સફળ લોકોની......અનેક પ્રેરણા સ્ત્રોત વ્યક્તિ જેની પણ કહાની (સ્ટોરી) વણ કહેવાયેલી ..જી અનટોલ્ડ

અનેક કહી શકાય પણ રહી ગયેલી....કહાની વાર્તા.....શરુ થઇ રહી છે.....જી દર શનિવારે.

11-14
03:30

હેપ્પી દિપાવલી...નૂતન વર્ષાભિનંદન.મારો પ્રણ , પસંદગી........મારી પ્રગતિ......આપ શું નક્કી કરશો ?

જીવન એટલે ડગલે ને પગલે કરવી પડતી પસંદગી. જો પસંદગી કરવા ની જ હોય અને નવા વર્ષે જીવન ને વધારે બહેતર બનાવવું જ હોય તો આ એપિસોડ માં આપેલ બાબતો પ્રમાણે કરવા જેવું છે.....જી હા સાંભળી ને અન્ય મિત્રો સંબંધીઓ ને પણ મોકલજો....ફરી દિવાળી અને નવા વર્ષ ની સમગ્ર પરિવાર ને ખુબ ખુબ શુભ કામનાઓ.

11-14
07:09

Recommend Channels