લોકો ગુજરાતી ભાષા માં Google ઉપર સર્ચ🔎 કેમ નથી કરતા? | Ep. #001
Update: 2020-11-20
Description
કેમ છો? મજામાં ને? હું છું આપનો દોસ્ત જયપાલ ઠાકોર અને આજના આ પહેલાં એપિસોડ માં વાત કરવાના છે કે જેમ લોકો ઇંગ્લિશ, હિન્દી અને બીજી ભાષા માં ગુગલ માં સર્ચ કરે છે તેમ લોકો ગુજરાતી ભાષા માં ગુગલ ઉપર સર્ચ કેમ નથી કરતા?
I hope you enjoy this episode!
Comments
In Channel










