DiscoverDada BhagwanGnani Drashti e Drashti made
Gnani Drashti e Drashti made

Gnani Drashti e Drashti made

Update: 2025-11-20
Share

Description

કેવો ગજબ અહીં ઑરા પથરાયો રે,

જ્ઞાનીને જોઈને ઉમંગ ઊભરાયો રે,

જ્ઞાનીએ મારું, જીવન ઉગાર્યું રે,

અંધારી આંખે, થઈ રોશની !

સુખના સ્પંદન આજે સ્પર્શી ગયા...

જ્ઞાનીના દર્શન થ્યાં ને, ધન્ય થયા !

જ્ઞાની દૃષ્ટિએ દૃષ્ટિ મળે ને, દુનિયા ભૂલી જઈએ !

જ્ઞાની દૃષ્ટિએ દૃષ્ટિ મળે ને, દુનિયા ભૂલી જઈએ !

જ્ઞાનીની પાસે સમય થંભી જાય !

બુદ્ધિ અહંકાર શાંત થઈ જાય !

વીતરાગી પ્રેમની બૂંદ ચખાય...

સંસારી સુખ..., મને ભાવે ના...

આવો લ્હાવો લૂંટી લો જરા, જ્ઞાની હાજર અહીંયા !

આવો લ્હાવો લૂંટી લો બધા, જ્ઞાની હાજર અહીંયા !

જ્ઞાની દૃષ્ટિએ દૃષ્ટિ મળે ને, દુનિયા ભૂલી જઈએ !

જ્ઞાની દૃષ્ટિએ દૃષ્ટિ મળે ને, દુનિયા ભૂલી જઈએ !

કેવું સુંદર પુણ્ય એ બંધાયું?

જ્ઞાની સમીપે રહેવાનું...

કેવું સુંદર પુણ્ય એ બંધાયું?

જ્ઞાની સમીપે રહેવાનું...

ભાવો સાકાર થયા આજે…

જ્ઞાનીનો હાથ મારે માથે !

ભાવો સાકાર થયા આજે…

દાદાનો હાથ મારે માથે !

જ્ઞાની દૃષ્ટિએ દૃષ્ટિ મળે ને, દુનિયા ભૂલી જઈએ !

જ્ઞાની દૃષ્ટિએ દૃષ્ટિ મળે ને, દુનિયા ભૂલી જઈએ !

આવો લ્હાવો લૂંટી લો જરા, જ્ઞાની હાજર અહીંયા !

આવો લ્હાવો લૂંટી લો બધા, જ્ઞાની હાજર અહીંયા !

જ્ઞાની દૃષ્ટિએ દૃષ્ટિ મળે ને, દુનિયા ભૂલી જઈએ ! (6)
Comments 
00:00
00:00
x

0.5x

0.8x

1.0x

1.25x

1.5x

2.0x

3.0x

Sleep Timer

Off

End of Episode

5 Minutes

10 Minutes

15 Minutes

30 Minutes

45 Minutes

60 Minutes

120 Minutes

Gnani Drashti e Drashti made

Gnani Drashti e Drashti made

Dada Bhagwan