Samay samay ni vat-Rajbha Gadhvi
Update: 2019-12-28
Description
આપડે કોણ છીએ અને આપડા વડવા એ કેવા કેવા બલિદાન આપ્યાં છે આપડી સંસ્કૃતિ શું છે આપડા થી શું થાય શું ના થાય અને ધર્મ અને સ્વાભિમાન ની ને બચાવવા કેવા કેવા બલિદાન આપ્યાં તે જાણવું અને સમજવું હોય તો આપડે કાઠિયાવાડી ડાયરો જ સાંભળવો પડશે
Comments
In Channel