દાદા, સફળ કેમ થવું? How to be successful in life?
Update: 2024-07-27
Description
How to be successful?
એક છોકરો તેના દાદાને પ્રશ્ન પૂછે છે કે સફળ કઈ રીતે થવું?
ત્યારે દાદા શું જવાબ આપે છે? ચાલો, જોઈએ..
શું તમે પણ એવું feel કરો છો કે તમારે "Yeh dukh kahe khatam nhi hota be" ચાલે છે..
તો આ podcast તમારા માટે છે..
જ્યારે ૧૦ દિવસ પેહલા અમે banking academy ના celebration માટે અલગ અલગ બેંકના બ્રાન્ચ મેનેજરને invitation આપવા ગયેલા, બધાનો same answer.
છોકરાવ 6-6 મહિને કે ૧-૧ વર્ષે જોબ change કરતા હોય.. તો એમનું resume બગડે.. જ્યારે એ 3rd કે 4th જોબ શોધવા નીકળશે ત્યારે એના resume માં clear દેખાશે.. કે આ ક્યાંય નહિ ટકે.. Salary growth માટે આમ તેમ jump જ કરે છે.. પછી એના selection ના chances ઘણા ઓછાં છે.. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવું..
it's okay.. job નથી ગમતી, નથી કરવી.. પણ અત્યારે શું situation છે.. છોડી શકો છો કે નહીં.. આ બધું matter કરે.. પણ આ યાદ રાખજો કે.. બીજાના સપના પૂરા કરવામાં જીવ ઝોકી દઈએ અને પોતાના સપનામાં time પણ ન આપી શકીએ.. તો એ કેટલું વ્યાજબી??
#gujarati #gujarat #rajkot #ahmedabad #surat #gujjurocks #india #vadodara #gujjugram #bhavnagar #gujjumemes #junagadh #baroda #jamnagar #mumbai #gandhinagar #kathiyawadi #pakkogujarati #gujjus #gujjulove #garvigujarat #podcasting #podcasts #spotify #podcastlife #podcaster #growthdriven #gujaratipodcast #falgunivyas #selfhelp #selfimprovement #mindset #marketing #money

Comments
In Channel