થાઇરોઇડ અને ગોઇટર: કારણો, લક્ષણો અને કુદરતી ઉપાયો
Update: 2025-04-17
Description
આ પોડકાસ્ટમાં DR. MONA PATEL આપને સમજાવશે થાઇરોઇડ અને ગોઇટર શું છે, તેના મુખ્ય કારણો, સામાન્ય લક્ષણો અને આયુર્વેદ તથા નેચરોપથીના આધારે તેનો કુદરતી ઉપચાર કેવી રીતે શક્ય છે. જીવનશૈલીમાં કઈક હળવી ફેરફાર લાવીને કેવી રીતે હોર્મોનલ સંતુલન રાખી શકાય છે – એ વિશે જાણીશું સરળ ભાષામાં. તમારા હેલ્થ અવેરનેસ માટે આ પોડકાસ્ટ જરૂર સાંભળો!
Comments
In Channel























