પતંગ.....પાંચ લોકો ને તંગ કરે છે.મકર સંક્રાંતિ ની સુભભેચ્છા સહ.....વાત આસપાસ ની....લલિત સાથે
Update: 2021-01-13
Description
ભારત વિવિધતા માં એક્તા નો દેશ છે.....અનેક વિવિધતા વાળા ત્યોંહાર ની પાછળ વ્યવહાર અને વિજ્ઞાન સમાયેલું હોય છે. ઉત્સવ પ્રિય લોકો ઉત્સવ મનાવે સાથે તમામ દર્દ અને દૂખ ભૂલવા માટે આવા ત્યોંહારો ઇંધણ પણ પૂરું પાડે છે. પતંગ ....પ (પાંચ) તંગ , પાંચ લોકો ને તંગ કરે છે....તંગ અને તંગી ની વચ્ચે મજા લેવાનું , સલામતી અને સ્વાસ્થ્ય નું ધ્યાન ભુલાય નહિ , ધ્યાન રાખજો. મકર સંક્રાંતિ - લોહરી ની ખુબ ખુબ સુભેચ્છાઓ. લલિત ચંદે
Comments
In Channel





