વાત આસપાસ ની....લલિત સાથે
Update: 2021-01-12
Description
મકર સંક્રાંતિ આવે એટલે તેની તૈયારી ના ભાગ રૂપે બાળકો અગાઉથીજ તૈયારી શરુ કરી દે...... ખાસ પરિસ્થિતિ , સંજોગો......અરે કોવિડ 19 પણ બાળકો ની મજા બગાળી શકે નહિ જ.રવિવાર સવારે અગાસી પર નો માહોલ , તળકો , બાળકો.....અને હા તેમાં રહેલો સુંદર સંદેશો જે આપ સૌ મિત્રો ને પણ ગમશે......કારણ કે વાત સાવ નાની છે પણ તમારી , મારી અને સૌ ને લાગુ પડે તેવી છે.....આસ પાસ માં બનતી ઘટના....ઉદાહરણ સેટ કરશું....મેન્ટર તરીકે જલ્દી બીજા ને પ્રેરિત કરી શકીશું....સાંભળી ને કૉમેન્ટ અને ફીડબેક આપશો તો ગમશે... વાત આસપાસ ની...લલિત સાથે.
Comments
In Channel





