DiscoverKishan An Educator and Motivational Speaker .........
Kishan An Educator and Motivational Speaker .........
Claim Ownership

Kishan An Educator and Motivational Speaker .........

Author: Kishan (A Name of Lord Krishna)

Subscribed: 2Played: 4
Share

Description

This is the platform where you get your own problem discussed with solution and with songs and funnnnn...... so Enjoy the Gujarati Podcast. This is the first Gujarati podcast which entertain you every week twice... Every Wendnesday and Saturday. Enjoy!!!!!!!!!!!!!!
39 Episodes
Reverse
Details about what is Prospective of Life.
જીવન નો કક્કો ક...દી રિસાવું નહિ ખ... રાબ લગાવું નહિ ગ.. રમ મિજાજ રાખવો નહિ ઘ..ર ને મંદિર બનાવી રાખવું ચ..તુરાઈ બધે ના દાખવવી છ..લ ક્યારે ન કરવું જ..નમ સફળ કરવો ............................... ...............................
– નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા. – ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ. – ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું. – અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો. – દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો. – મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું. – ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા. – ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા – ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા. – ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ. – સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
ચાલો તમને આનંદ આવે એવું હું પણ કંઈક મોકલું.... જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો, ટ્રેનમાં કોઈ દિવસ પંચર ના થાય !! 😂😂😂😂😂 હસતા રહો મિત્રો, શું ખબર ક્યારે લગ્ન થઇ જાય !! 😂😂😂😂😂 અમુક અમુક મિત્રોને જોઇને વિચાર આવે, કે આ આવો છે તો એના છોકરા કેવા થશે !!
જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય પ્રાચીન ૠતુ ફરે અટલે શરદી ઉધરસ તાવ આવે તે સામાન્ય છે શરીર માટે તે અપડેટ છે પુથ્વી પર કોઈ એવું વ્યક્તિ ના હોય જે સામાન્ય બીમાર ના પડ્યું હોય In all the condition we need to be positive .........!!!!!!!!!!!!!
Khalil Ismail Makrani તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો. તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને  ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો  હતો ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આંખોમાં હું સમાયો છું, ત્યારથી ચોતરફ છવાયો છું આયનાનેય જાણ ક્યાં થઈ છે, છેક ભીતરથી હું ઘવાયો છું નોંધ ક્યાં થઈ મારી હયાતીની, હું મરણ બાદ ઓળખાયો છું! જે મળે તે બધા કહે છે મને, તારા કરતાં તો હું સવાયો છું એના નામે જ હું વગોવાયો જેના હોઠે સતત ગવાયો છું એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે, હું જ આ કબ્રમાં દટાયો છું – ખલીલ ધનતેજવી
તંદુરસ્તી ની ચાવી રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર છ એ ઊઠો નવે શિરાવો, છએ વાળુ નવે સુવો, બસ આટલું રોજ કરો, તો સો વરસ જીવો; ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય, તાંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય કદી ન જાય; Enjoy the podcast.....
વિખેરાઈ જવાના "બહાના" તો ઘણાં મળશે, આવો...આપણે જોડાઈ જવાની "તકો" શોધીએ.. 🌹 🌹 લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે, કોઈ ખભા પર હાથ મૂકીને - "ભરાઈ જશે" એવું કહે... ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !
ગોતું છું વીતી ગયેલો સમય ગોતું છું . ખોવાયેલું બાળપણ ગોતું છું . ખબર નથી મને , મને શું ગમે, લોકોના ગમા - અણગમા ગોતું છું . એ કાલી - ધેલી કુમળી ક્ષણો ને , વોટ્સ અપ - ફેસ બુકમાં ગોતું છું . આજને કરી આંખ આડા કાન , રોજ આવતી કાલને ગોતું  છું . ભૂલી દોસ્તી ના ધબકાર , પિત્તળ સંબંધના રણકાર ગોતું છું . ઓઢી ભર બપ્પોર નો છાંયડો , સમી સાંજે નો તડકો ગોતું છું . તારું - મારું જ્યાં સહીયારું હતું , એ દોસ્ત ના ખભે શાતા ગોતું છું . વ્યવહાર નહીં સ્વભાવ ગોતું છું , દાવપેચ વિનાનું ખડખડાટ હાસ્ય ગોતું છું
सभी को महिला दिवस की हार्दिक शुभकामनाएं જેના વગર ના રહેવાય મને હતું કે તેને શ્વાસ કહેવાય પણ આજે ખબર પડી કે... તેને પત્નિ કહેવાય. જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય મને હતું કે તેને ઈશ્વર કહેવાય પણ આજે ખબર પડી કે.. તેને માં કહેવાય. આપણા સાદનો જ્યારે પ્રતિસાદ મળે મને હતું કે તેને પડધો કહેવાય પણ આજે ખબર પડી કે... તેને બહેન કહેવાય. ફક્ત એક કોલ કરીયે ને આવી જાય મને હતું કે તેને 108 કહેવાય પણ આજે ખબર પડી કે.. તેને દીકરી કહેવાય... "માઁ" ભલે ખૂબ ઓછું ભણી હોય,  પરંતુ એનાથી મોટી યુનિવર્સિટી કોઈ નથી આ જગતમાં.... મહીલા દીવસે દરેક નારી ને વંદન..🙏🏻🙏🏻👋🏻👋🏻
બાળપણ નુ મારૂ ફળિયુ ખોવાયુ અને રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ નથી છીપાતી તરસ ફ્રીજ ના પાણીથી કેમકે રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ અને મારી "મા" લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ.......
નાની નાની વાતો સુખી કરતી હતી. કારણ ત્યારે આખર તારીખ આવતી હતી આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી, રોજ પહેલી તારીખ જ હોય છે. આજે  મોટુ ઘર છે, ટીવી છે, કાર છે, બેન્ક બેલેન્સ છે છતાં આપણે શોધીએ છીએ  સુખને.....!!!
When any words we are not getting the feeling I feel that is shared here.....!!!
In Gujarati language the meaning of two words means, "Learn in short". Here is some words with use in sentence.
A mix of emotions, behaviors, and beliefs associated with strong feelings of affection, protectiveness, warmth, and respect for another person. Love can also be used to apply to non-human animals, to principles,  and to religious beliefs. For example, a person might say he or she  loves his or her dog, loves freedom, or loves God. What Is Love? Love has been a favored topic of philosophers, poets, writers, and  scientists for generations, and different people and groups have often  fought about its definition.
This is what the person feels at the age of 30+ in his/her life. Recalling the days of school and his/her teen age. wonderful writing. Enjoy and feel it's talk about you only!!!!!
It is collection of thoughts and good sentence form social media. This is the collection of good thoughts for life. So Enjoy it!!!!!
સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ!  પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ  , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો 22  મી ડિસેમ્બરથી જ સૂર્યઉતર દિશા તરફ ખસવા માંડે એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોઈ જાણે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ(પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય! ઉત્તરાયણ છીએ.
An old man express his experience at the age of 60+. Nicely explain the core of life and what need to take care,
Welcome to season - 2. Hope you like this season like the first one. So enjoy this..... Namstay 
loading
Comments