Season: 2: Episode: 13: જિંદગી જીવવા જેવી જ છે.
Update: 2021-03-20
Description
વિખેરાઈ જવાના
"બહાના" તો
ઘણાં મળશે,
આવો...આપણે
જોડાઈ જવાની
"તકો" શોધીએ..
🌹 🌹
લોન ઉપર લીધેલી
ખુશીઓના હપ્તા
ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !
Comments
In Channel















