Season: 2: Episode: 18: મોજ કરો, આનંદમાં રહો.
Update: 2021-04-24
Description
ચાલો તમને આનંદ આવે એવું હું પણ કંઈક મોકલું....
જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો,
ટ્રેનમાં કોઈ દિવસ પંચર ના થાય !!
😂😂😂😂😂
હસતા રહો મિત્રો,
શું ખબર ક્યારે લગ્ન થઇ જાય !!
😂😂😂😂😂
અમુક અમુક મિત્રોને જોઇને વિચાર આવે,
કે આ આવો છે તો એના છોકરા કેવા થશે !!
Comments
In Channel















