Season: 2: Episode: 17: Think Positive
Update: 2021-04-17
Description
જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય
એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય
પ્રાચીન
ૠતુ ફરે અટલે
શરદી ઉધરસ તાવ
આવે તે સામાન્ય છે
શરીર માટે તે અપડેટ છે
પુથ્વી પર કોઈ એવું
વ્યક્તિ ના હોય જે
સામાન્ય બીમાર ના
પડ્યું હોય
In all the condition we need to be positive .........!!!!!!!!!!!!!
Comments
In Channel















