Season: 2: Episode: 9: આખર તારીખ અને સુખ
Update: 2021-02-27
Description
નાની નાની વાતો સુખી કરતી હતી.
કારણ ત્યારે આખર તારીખ આવતી હતી
આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી, રોજ પહેલી તારીખ જ હોય છે.
આજે મોટુ ઘર છે, ટીવી છે, કાર છે, બેન્ક બેલેન્સ છે છતાં આપણે શોધીએ છીએ
સુખને.....!!!
Comments
In Channel















