Season 2: Episode: 14: તંદુરસ્તી ની ચાવી
Update: 2021-03-27
Description
તંદુરસ્તી ની ચાવી
રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર
બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર
છ એ ઊઠો નવે શિરાવો, છએ વાળુ નવે સુવો,
બસ આટલું રોજ કરો, તો સો વરસ જીવો;
ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય,
તાંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય કદી ન જાય;
Enjoy the podcast.....
Comments
In Channel















